સુસ્વાગતમ્...! કુટિર અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓ શરૂઆતમાં મુળ રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર હસ્તતક હતી. પરંતુ આ કામગીરીનો વ્યાપ વધવાથી તેના અમલીકરણ માટે અલગ તંત્ર ઉભુ કરવાનું જરુરી બનતા, સરકારશ્રીના ઉદ્યોગ, ખાણ અને ઊર્જા વિભાગના ઠરાવથી રાજય કક્ષાએ નિયામકશ્રી, કુટીર ઉદ્યોગ અને ઔદ્યોગિક સહકારની જગ્યા ઉભી કરી, નવુ તંત્ર ઉભુ કરવામાં આવ્યુ. ત્યાર બાદ આ ખાતાના વડા તરીકે કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગની જગ્યા સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવથી ઉભી કરવામાં આવી.

વિઝન

રાજ્યમાં કુટિર અને ગ્રામોદ્યોગ પ્રવૃત્તિનો વ્યાપ વધારી  પૂરક રોજગારીની તકોનું નિર્માણ કરવું. કૌશલ્ય સુધારણા, ટેકનોલોજી  સુધારણા, નાણાકીય સહાય, બજાર  પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધ...


Go

ઉદ્દેશ

  • કૌશલ્ય સુધારણા
  • ટેકનોલોજી સુધારણા
  • નાણાકીય સહાય
  • બજાર પ્રોત્સાહન
  • આંતર માળખાકીય સુવિધા