ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર(સી.બી.ડી.સી.)

ઉદ્દેશ

  • બજાર અને તેને સંલગ્ન સહાય પૂરી પાડીને કારીગરોને સક્ષમ બનાવવા
  • ડીઝાઇન સ્ટુડિયો ની સ્થાપના કરીને ડીઝાઇન વિકાસને પ્રોત્સાહન આપવું
  • માર્કેટીંગ વેલ્યુ ચેઇનને મજબુત કરવી
  • કાચામાલની ઉપલબ્ધિ, ડીઝાઇન વિકાસ, ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને બજાર વ્યવ સ્થા માટે
  • સહાય પૂરી પાડવી
  • સરકાર, કારીગરો અને તેમનાં જૂથો સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) સ્થાપવી

 

પાત્રતા

આ યોજના માટે ૧૦૦ થી ૩૦૦ કારીગરો ધરાવતાં ક્લસ્ટરો/કેન્દ્રો પાત્ર ઠરશે.

 

સહાયનુ પ્રમાણ

રાજ્ય સરકાર ૧૦ વર્ષ ની મુદત સુધી રૂ.૭ કરોડના પરિયો જના ખર્ચ ઉપર ૭૦% નાણાકીય સહાય આપે છે.

આ સહાય નીચેના પ્રભાગમાં આપવામાં આવે છે.

  • ડાયગ્નોસ્ટીક સર્વે અને ડીટેઇલ પ્રોજકે્ટ રીપોર્ટ
  • સાધન ઓજાર સહાય
  • ડીઝાઇન ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ
  • રો મટીરીયલ બેંક
  • બજાર વ્યવસ્થાપન સહાય
  • જાહેરાત અને પ્રચાર-પ્રસાર
  • નિકાસ માટે સહાય

 

ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર માટેનું અરજી પત્રક

 

ક્રાફટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર નો ઠરાવ – તા:૨૬-૧૨-૨૦૧૬


Back