હાથશાળ વણકરો માટેની કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજના (ભારત સરકારની યોજના) | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

મીલ ગેટ પ્રાઇઝ યોજના

મીલગેઇટ પ્રાઇસે દરેક પ્રકારનું સુતર હાથશાળ વણકરોને પુરૂ પાડવાનો છે. જેમાં દરેક શાથશાળ કોર્પોરેશન, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, હેન્‍ડલુમ ડેવલપમેન્‍ટ સેન્‍ટર વિગેરે પાત્ર છે.

ક્ર

વિગત

સમતલ વિસ્‍તારમાં

ટેકરીઓ અને દૂરના વિસ્તાર માં

નોર્થ-ઈસ્‍ટ વિસ્તારમાં

સિલ્‍ક અને જયુટ યાર્ન સિવાય વિગેરે

૧.૦૦ ટકા

૧.૭૫ ટકા

૩.૦૦ ટકા

સિલ્‍ક યાર્ન

૧.૦૦ ટકા

૧.૨૫ ટકા

૧.૫૦ ટકા

જયુટ / જયુટ બ્લેન્‍કેટ યાર્ન

૭.૦૦ ટકા

૮.૦૦ ટકા

૮.૫૦ ટકા

  • આ ઉપરાંત ૨.૫૦ ટકા લેખે ડેપો ઓપરેટીંગ ચાર્જ મળવાપાત્ર છે.