હાથશાળ વણકરો માટેની કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજના (ભારત સરકારની યોજના) | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ(NHDP)

ભારત સરકારશ્રી ના વસ્ત્ર મંત્રાલય દ્વારા સંકલિત હાથશાળ વિકાસ યોજનાને સ્થાને સર્વગ્રાહી હાથશાળ વિકાસ યોજના (સીએચડીએસ)તા૩૦-૧૨-૨૦૧૩ થી અમલમાં મુકવામાં આવેલ છે અને સુધારેલી રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ (એનએચડીપી)ની ગાઇડ લાઇન તા ૨૩-૬-૨૦૧૫ થી અમલમાં મુકવામાં આવેલ છે. જેના મુખ્ય ઘટકો નીચે મુજબ છે.

યોજનાના  ઘટકો

  • જૂથોનું એકત્રીકરણ
  • નવાં ક્લસ્ટરો
  • ગ્રુપ અભિગમ
  • બજાર પ્રોત્સાહન
  • હાથશાળ માર્કેટિંગ સહાય
  • હાથશાળ સંસ્થાનો વિકાસ અને સંગીનતા
  • હાથશાળ ગણતરી
  • અન્ય
  • સ્વીકૃત જવાબદારીઓ

સંપર્કઃ સંબંધિત જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર