હિસાબી શાખા
- કુટિર અને ગ્રામોદ્યોગ કચેરીના સરકારી દાવાઓની ચૂકવણી અંગેની
- કામગીરીઆવક/ખર્ચના અંદાજો તૈયાર કરવા
- તાબાની કચેરીઓને ગ્રાન્ટ ફાળવણી તથા ખર્ચનું મોનીટરીંગ કરવું
- એકાઉન્ટન્ટ જનરલના ઓડીટ અંગેની કામગીરી.
- અધિકારી/કર્મચારીને ગૃહ બાંધકામ લોન, વાહન લોન, અનાજ પેશગી, તહેવાર પેશગી, સામાન્ય ભવિષ્યનિધી યોજના વિગેરેની કામગીરી
- જાહેર હિસાબ સમિતિના ઓડીટ ફકરા અંગેની કામગીરી.
- તાલીમ કેન્દ્રોની હિસાબી ઓડીટની કામગીરી.
- કર્મચારીના પેન્શન કેસ તથા નિવૃત્તિના લાભો અંગેની કામગીરી
- અધિકારી/કર્મચારીઓના પગારબીલ, પ્રવાસભથ્થા બિલ, વિગેરે બીલો તૈયાર કરવાની કામગીરી
For more info: adactcci@gujarat.gov.in