Slider_ctrl0 Slider_ctrl1 Slider_ctrl2
કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ

આ વિભાગની પ્રવૃત્તિઓ શરૂઆતમાં મુળ રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર હસ્તક હતી. પરંતુ આ કામગીરીનો વ્યાપ વધવાથી તેના અમલીકરણ માટે અલગ તંત્ર ઉભુ કરવાનું જરુરી બનતા, સરકારશ્રીના ઉદ્યોગ, ખાણ અને ઊર્જા વિભાગના ઠરાવથી રાજય કક્ષાએ નિયામકશ્રી, કુટીર ઉદ્યોગ અને ઔદ્યોગિક સહકારની જગ્યા ઉભી કરી, નવુ તંત્ર ઉભુ કરવામાં આવ્યુ. ત્યાર બાદ આ ખાતાના વડા તરીકે કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગની જગ્યા સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવથી ઉભી કરવામાં આવી.

પદાધિકારીઓ

  • શ્રી વિજય રૂપાણી

    શ્રી વિજય રૂપાણી
    માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજય
    Facebook.pngTwitter.png

  • શ્રી જયેશ રાદડીયા

    શ્રી જયેશ રાદડીયા
    માનનીય મંત્રીશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત રાજય

  • શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા

    શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા
    માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત રાજય

  • શ્રી સંદીપ કુમાર, IAS

    શ્રી સંદીપ કુમાર, IAS
    સચિવશ્રી અને કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત રાજય

    મલ્ટીમીડિયા

<

વધારે જોવો

>